Video: ગુજરાતનો આધુનિક ઇતિહાસ | મરાઠાકાળ (Prelim + Mains) Yash Modi | Gujarat history new approch.

Gujarat no itihas.

Gujarat history new approch for mains and prelim point of view.

આ વિડિઓ માં યશ સર ગુજરાતના આધુનિક ઇતિહાસને નવા એપ્રોચ સાથે આજે નવા કોર્ષ નો પ્રારંભ કર્યો છે. આજ સુધીની ગુજરાતની તમામ ચેનલમાં ગુજરાતના ઇતિહાસ ને આવીરીતે ક્યારેય નય શીખવાડ્યો હોય. આત્મનિર્માણ નો સંકલ્પ છે કે ગુજરાતમાં ગોખવાની પ્રથાને જડમુળ થી નાબૂદ કરીએ અને એજ સંકલ્પને પૂરો કરવા આજે આ નવા કોર્સનો પ્રારંભ કર્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top